









1.8K
Avg. likes
15
Avg. comments
1,291
Posts / month
Carouselમોરબી જિલ્લાના કેરાળી ગામ ખાતે આહીર સમાજના અગ્રણી સ્વ. શ્રી રાણાભાઈ હુંબલ (રાણાબાપા) ના નિવાસસ્થાને તેમના પરિવાર સાથે મુલાકાત લઈ, તેમને સ્મરણમાં રાખી, પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી.
29 Oct 2026
Reelsભ્રમ ફેલાવવાવાળું રાજકારણ ભારતમાં નહીં ચાલે, લોકશાહી જેનો ધર્મ છે એવા આપણા ભારતમાં અરાજકતા નહીં જ ચાલે. 📍લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા - સૌરાષ્ટ્ર ઝોન
28 Oct 2026
Carouselમોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આમરણ-ડાયમંડનગર ખાતે બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરી સ્થાનિક આગેવાનો સાથે સૌજન્ય મુલાકાત કરી.
28 Oct 2026
Posts“Blamed the machine, questioned the ballot… now waiting for the next excuse. 🍿”
28 Oct 2026
Carouselઆજરોજ રાજકોટ મહાનગર ખાતે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આયોજિત પદયાત્રામાં પ્રદેશ પ્રભારી શ્રી @itarunchugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @ijagdishbjp જી સાથે જોડાઈ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ સામે જનશક્તિનો અવાજ બુલંદ કર્યો. લોકશાહીના નામે જનતાને ગેરમાર્ગે દોરવાના, રાજકીય અસ્થિરતા ઊભી કરવાના અને અરાજકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સામે આજે ગુજરાતની જનતા એકજૂટ થઈને ઊભી છે. લોકશાહીની સાચી તાકાત જનતાનો વિશ્વાસ, જનતાનો નિર્ણય અને જનતાનું સમર્થન છે. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના માર્ગે અવિરત આગળ વધી રહ્યો છે. વિકાસની આ યાત્રાને કોઈ પણ પ્રકારની નકારાત્મક રાજનીતિ રોકી શકશે નહીં. #SaveDemocracyRemoveAnarchy
27 Oct 2026
Carouselઆજે નવી દિલ્હી ખાતે આયોજિત 12મા BRICS સંસદીય મંચ – 2026માં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ અને માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી @om_birla જીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાગ લીધો. વિવિધ દેશો વચ્ચે સંસદીય સંવાદ, પરસ્પર સહયોગ અને સહિયારા વિકાસના વિચારોના આદાન-પ્રદાનનો આ મહત્ત્વપૂર્ણ અવસર રહ્યો. #BRICS2026 #BRICSParliamentaryForum
26 Oct 2026
Carouselશરદ પૂર્ણિમાના પાવન અવસરે દર વર્ષની જેમ આહીર યુવા ગ્રુપ દ્વારા જામનગર ખાતે આયોજિત રાસોત્સવમાં ઉપસ્થિત રહી સૌ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા, રાસ-ગરબાની રમઝટ માણી અને સુંદર આયોજન બદલ આહીર સમાજના યુવા ગૃપને અભિનંદન પાઠવ્યા. #SharadPurnima2026
26 Oct 2026
Reels“मोदी कहीं नहीं जाएगा” 2047 तक भारत विकसित होकर रहेगा। #WeWillDoIt #ViksitBharat2047
26 Oct 2026
CarouselAt the inaugural session of the BRICS Parliamentary Forum 2026. #BRICS2026
26 Oct 2026
Reelsમાનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જીના નેતૃત્વમાં રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે રાહતની જાહેરાત કરવામાં આવી છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક સહારો પૂરો પાડવા માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય જાહેર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર . સાથે જ, પશુપાલકોને પણ મુશ્કેલ સમયમાં રાહત મળે તે માટે આગામી સમયમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય પશુપાલકોના હિત પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
26 Oct 2026
Poonamben Maadam is a law, medias & politics creator from Jamnagar with 490.5K Instagram followers, a 0.37% engagement rate and about 7K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Connect with this creator→@narendramodi
Politicians · Delhi