

Followers
251.7K
Live data · updated 13 Oct 2026














3.2K
Avg. views
0.11%
Engagement rate
329
Avg. likes
4
Avg. comments
60
Posts / month
Reels13 Oct 2026
Postsજન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના 🎂💐
13 Oct 2026
Reelsઆજ રોજ વલવાડા ખાતે અંબિકા તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક બેઠક સાથે ટિફિન બેઠક યોજાઈ.#ambika
13 Oct 2026
Postsઆજ રોજ વલવાડા ખાતે અંબિકા તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક બેઠક સાથે ટિફિન બેઠક યોજાઈ. બેઠકની શરૂઆતમાં મારા પૂર્વ સાથી, યુવા મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સહકારી આગેવાન સ્વ. હિમાંશુભાઈ પટેલ તથા મહુવાના સહકારી અગ્રણી સ્વ. જનકભાઈ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મંત્રી અને અંબિકા તાલુકાના પ્રભારી શ્રી હિતેશભાઈ નાયક, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી મનીષાબેન ચૌધરી, તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગરાસિયા, તાલુકા મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં અગાઉના કાર્યક્રમોની સમીક્ષા અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે સૌ કાર્યકર્તાઓએ ટિફિન બેઠકમાં સહભોજન કરી સંગઠનાત્મક એકતા અને આત્મીયતાનો અનુભવ કર્યો. #BJP4Gujarat #SuratDistrictBJP #AmbikaTaluka #TiffinBaithak #Sangathan SevaHiSangathan BJPMeeting
13 Oct 2026
Posts🚩 સંગઠન સર્વોપરી | મહુવા તાલુકા ભાજપ 🚩 આજ રોજ મહુવા ખાતે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા સંગઠન મંત્રી શ્રી હિતેશભાઈ નાયક, મહુવા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાવિનભાઈ નાયક, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન આગામી દિવસોમાં યોજાનાર સંગઠનાત્મક કાર્યક્રમો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સશક્ત સંગઠન, સશક્ત ભાજપ! 🚩 #BJP #BJP4Gujarat #SuratDistrictBJP #Mahuva #Sangathan સંગઠન મહુવા ભારતીયજનતાપાર્ટી
13 Oct 2026
Reels🚩 સંગઠન સર્વોપરી | મહુવા તાલુકા ભાજપ 🚩 આજ રોજ મહુવા ખાતે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીની અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ.
13 Oct 2026
Postsनवरात्रि के तीसरे दिन मां चंद्रघंटा के पावन आशीर्वाद से आइए एक नया संकल्प लें! 🙏 इस त्योहार पर स्थानीय कारीगरों और छोटे व्यापारियों का साथ दें। Vocal for Local को अपनाकर अपने अपनों के जीवन में खुशियां लाएं और आत्मनिर्भर भारत के सपने को साकार करें। आप सभी को नवरात्रि के तृतीय दिन की हार्दिक शुभकामनाएं! #Navratri
13 Oct 2026
Reels🙏🌺 જય માતાજી | જય અંબે મા 🌺
12 Oct 2026
Reels🙏🌺 જય માતાજી | જય અંબે મા 🌺🙏 આજ રોજ નવરાત્રીના પાવન અવસરે ધર્મપત્ની સાથે માતાજીના ગરબાની રમઝટમાં જોડાઈ ભક્તિ અને આનંદની પળો માણવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો. માતાજીની કૃપા સૌ પર બની રહે તેવી પ્રાર્થના. 🙏🚩 #જયમાતાજી #નવરાત્રી #ગરબામહોત્સવ #ધર્મપત્નીસાથે #Garba Navratri2026 JaiMataDi Gujarat
12 Oct 2026
Reelsभारत के सपने, भारत का संकल्प! 🇮🇳 ✅ 2047 तक विकसित भारत। ✅ वैश्विक अर्थव्यवस्था में शीर्ष स्थान। ✅ हर क्षेत्र में आत्मनिर्भरता। ✅ दुनिया के लिए मैन्युफैक्चरिंग का केंद्र। ✅ ओलंपिक की मेज़बानी करता भारत। ✅ चाँद पर पहुँचता भारतीय तिरंगा।
12 Oct 2026
Reelsશહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ, કડોદરા દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી. 🩸 આ સેવાકીય પ્રસંગે યુવા બ્રિગેડના આગેવાનો, સભ્યો, બ્લડ બેંકની ટીમ, કડોદરા– ચલથાણ નગરની ટીમ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી રક્તદાનના મહાન કાર્યમાં સહભાગી બન્યા. રક્તદાન મહાદાન — માનવતાની સાચી સેવા. 🙏 #MegaBloodDonationCamp #BloodDonation #RaktadanMahadan #Kadodara #ચલથાણ CHALTHAN YuvaShakti ManavSeva SevaKarya
27 Sept 2026
Reelsસુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત’ના 138મા એપિસોડનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પલસાણા તાલુકાના ખરભાસી ગામે યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ તથા સુરત જિલ્લા પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડિયાજી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી, સુમુલના ઉપાધ્યક્ષ શ્રી ભરતસિંહજી સોલંકી, પ્રદેશ કિસાન મોરચા તથા જિલ્લા કિસાન મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો. #MannKiBaat #NarendraModi #SuratDistrictBJP #Palsana #Kharbhasi KisanMorcha YuvaShakti BJP
27 Sept 2026
Postsસુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત’ના 138મા એપિસોડનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પલસાણા તાલુકાના ખરભાસી ગામે યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ તથા સુરત જિલ્લા પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડિયાજી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી, સુમુલના ઉપાધ્યક્ષ શ્રી ભરતસિંહજી સોલંકી, પ્રદેશ કિસાન મોરચા તથા જિલ્લા કિસાન મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો. #MannKiBaat #NarendraModi #SuratDistrictBJP #Palsana #Kharbhasi KisanMorcha YuvaShakti BJP
27 Sept 2026
Postsશહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ, કડોદરા દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી. 🩸 આ સેવાકીય પ્રસંગે યુવા બ્રિગેડના આગેવાનો, સભ્યો, બ્લડ બેંકની ટીમ, કડોદરા– ચલથાણ નગરની ટીમ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી રક્તદાનના મહાન કાર્યમાં સહભાગી બન્યા. રક્તદાન મહાદાન — માનવતાની સાચી સેવા. 🙏 #MegaBloodDonationCamp #BloodDonation #RaktadanMahadan #Kadodara #ચલથાણ CHALTHAN YuvaShakti ManavSeva SevaKarya
27 Sept 2026
Postsहर सफ़र एक कहानी, हर मंज़िल भारत की एक पहचान। हमारी समृद्ध विरासत, अद्भुत प्रकृति और विविध संस्कृति को दुनिया तक पहुँचाने का संकल्प लें। विश्व पर्यटन दिवस की हार्दिक शुभकामनाएँ। #WorldTourismDay
27 Sept 2026
Reelsજય મા જગદંબા 🙏 બારડોલી નગર ખાતે લોટસ ગ્રુપ દ્વારા યોજાનાર ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવના કાર્યક્રમનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 💫 જગત જનની મા જગદંબાના આશીર્વાદથી આ નવરાત્રી મહોત્સવ સૌ માટે આનંદ, ઉલ્લાસ અને ભક્તિનો પર્વ બને તેવી પ્રાર્થના. 🌺✨ 🚩 #Navratri #LotusGroup #Bardoli #MaaJagdambe #NavratriMahotsav
26 Sept 2026
Postsલોટસ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના શુભ ખાતમુહૂર્ત પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને સુરત જિલ્લાના પ્રભારી શ્રી ગૌતમભાઈ ગેડિયાજી, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી તેમજ ભાજપના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં બારડોલી નગરજનો અને લોટસ ગ્રુપના ઉત્સાહી યુવાનોની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ. મા અંબાના આશીર્વાદથી નવરાત્રી મહોત્સવ ભક્તિ, શક્તિ અને ઉત્સાહથી સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભકામનાઓ. 🙏🚩 #NavratriMahotsav #LotusGroup #Bardoli #SuratDistrict #Gujarat Navratri2026 MaaAmba
26 Sept 2026
Postsપરમ મિત્ર શ્રી ઇલિયાસભાઈ શેખના જન્મદિવસ નિમિત્તે કેક કાપી હર્ષોલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરી. 🎂💐 ઇલિયાસભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી શુભેચ્છા. 🙏 #HappyBirthday #IliyasSheikh #BirthdayCelebration #BestWishes #Palsana
26 Sept 2026
Reelsઆજે પલસાણા તાલુકાના બારાસડી ગામે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પનું ઉદ્ઘાટન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી મિલનભાઈ દસોંદી ઉપસ્થિત રહ્યા. કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ અને સારવાર સાથે આયુર્વેદિક તથા હોમિયોપેથીક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મળે તેવો સુંદર સેવાભાવી પ્રયાસ રહ્યો. #બારાસડી #પલસાણા #આરોગ્યતપાસકેમ્પ #HealthCamp #Ayurveda Homeopathy SevaKarya SuratDistrict
26 Sept 2026
Reelsઆજ રોજ કડોદરા નગરપાલિકા અંતર્ગત આયોજિત આંગણવાડી ઉત્સવમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. 🌸 આ પ્રસંગે આંગણવાડીની બહેનોને ચૂંદડી ઓઢાડી તથા ફળ-ફ્રૂટની ટોકરી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં બાળકો સાથે આનંદની પળો માણી. સાથે કડોદરા નગરની ટીમ, મહિલા મોરચાની બહેનો, આંગણવાડીની બહેનો તથા બાળકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી. 🙏 #આંગણવાડીઉત્સવ #Kadodara #Anganwadi #MahilaMorcha #NariShakti BalVikas Seva
26 Sept 2026
Postsविश्व की सबसे बड़ी स्वयंसेवी संस्था राष्ट्रीय स्वयंसेवक संघ के परम पूज्य सरसंघचालक डॉ. मोहन भागवत जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आपका जीवन निरंतर राष्ट्र सेवा और समाज जागरण के पथ पर प्रेरणा देता रहे। ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य और दीर्घायु प्रदान हो।
11 Sept 2026
Postsभारतीय पुनर्जागरण के अग्रदूत, महान स्वतंत्रता सेनानी एवं भूदान आंदोलन के प्रणेता "भारत रत्न" आचार्य विनोबा भावे जी की जयंती पर उन्हें सादर नमन। #VinobaBhave
11 Sept 2026
Postsस्वामी विवेकानंद जी ने 1893 विश्व धर्म सभा में विश्व को अपने अतुल्य विचारों से प्रेरित करते हुए भारतीय सनातन धर्म एवं संस्कृति का ज्ञान करवाया था। उसी गौरवशाली अवसर की याद में मनाए जाने वाले शुभ अवसर "दिग्विजय दिवस" की हार्दिक शुभकामनाएं। #DigvijayDiwas
11 Sept 2026
Postsગાંધીનગર ખાતે યુવા મોરચાના સમયના મારા જૂના સાથી મિત્રો મહેન્દ્રભાઈ ચૌધરી અને સુરેશભાઈ પટેલ સાથે આત્મીય મુલાકાત થઈ. સાથે વિતાવેલા જૂના દિવસો અને સંગઠનના સંસ્મરણોને વાગોળતાં અનેક યાદો ફરી તાજી થઈ. વર્ષો પછી પણ મિત્રતાનો એ જ સ્નેહ અને આત્મીયતા અનુભવી ખૂબ આનંદ થયો. 💐 #ગાંધીનગર #જૂનીમિત્રતા #જૂનીયાદો #યુવામોરચા #આત્મીયમુલાકાત સાથીમિત્રો AnkurDesai
10 Sept 2026
Posts25 𝒀𝒆𝒂𝒓𝒔 𝒐𝒇 𝑺𝒆𝒗𝒂. 𝑶𝒏𝒆 𝑼𝒏𝒘𝒂𝒗𝒆𝒓𝒊𝒏𝒈 𝑽𝒊𝒔𝒊𝒐𝒏. Under the leadership of PM Shri @narendramodi Ji, the journey towards a Viksit Bharat by 2047 continues. #SevaSankalpAbhiyan
10 Sept 2026
Postsस्वतंत्रता आंदोलन के अग्रणी योद्धा और राष्ट्रनिर्माण के प्रखर शिल्पकार "भारत रत्न" पंडित गोविंद बल्लभ पंत जी की जयंती पर सादर नमन। #PanditGovindBallabhPant
10 Sept 2026
Posts“Back to the ’80s”
9 Sept 2026
PostsHappy birthday Maa “માં, તમારી દરેક ખુશી મારી દુનિયા છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ વ્હાલ અને શુભેચ્છાઓ!” હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને શ્રેષ્ઠ આરોગ્ય,લાંબુ આયુષ્ય અને હંમેશાં ખુશીઓથી ભરેલું તમારું જીવન અમારા માટે પ્રેરણાદાયી હો...
9 Sept 2026
Reelsશ્રી પલસાણા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ. કડોદરાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે શ્રી નિમેષભાઇ એસ. નાયક અને ઉપપ્રમુખ તરીકે શ્રી ભરતસિંહ જી.સોલંકીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી. નવ નિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખશ્રી ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
9 Sept 2026
Postsશ્રી પલસાણા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ. કડોદરાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે શ્રી નિમેષભાઇ એસ. નાયક અને ઉપપ્રમુખ તરીકે શ્રી ભરતસિંહ જી.સોલંકીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી. નવ નિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખશ્રી ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
9 Sept 2026
Postsસુરત ખાતે પધારેલ દેશ ના યશસ્વી વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબ નું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
6 Jun 2026
Postsदेशभक्ति, साहस और बलिदान की अमर मिसाल सुखदेव थापर जी की जयंती पर उन्हें शत् शत् नमन। मातृभूमि के लिए उनका सर्वोच्च त्याग सदैव प्रेरणादायी रहेगा। #SukhdevThapar
15 May 2026
Posts"આપણી સાવચેતી એ જ આપણી સલામતી" હીટ વેવ સામે સાવચેતીના આ પગલાં જરૂર અપનાવો. તમારી એક નાનકડી સાવચેતી તમને અને તમારા પરિવારને બીમાર પડતા બચાવી શકે છે.
14 May 2026
Reelsબારડોલી તાલુકા પંચાયત અંતર્ગત અસ્તાન તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી સંદર્ભે અગત્યની બેઠક ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, સુરત જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ પક્ષના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.#Bardoli
14 May 2026
Postsमराठा स्वाभिमान, अदम्य साहस और राष्ट्रभक्ति के प्रतीक छत्रपति संभाजी महाराज की जयंती पर उन्हें कोटि-कोटि नमन। #SambhajiMaharaj
14 May 2026
Postsમારી નાની બહેન સમાન દ્રષ્ટિ ને જન્મદિવસ ની શુભકામના
13 May 2026
Reelsपेट्रोल-डीजल की बचत केवल आर्थिक आवश्यकता नहीं, बल्कि राष्ट्रहित में हमारा सामूहिक दायित्व है। आइए, पब्लिक ट्रांसपोर्ट, कार पूलिंग और डिजिटल तकनीक को अपनाकर आत्मनिर्भर भारत के संकल्प को मजबूत करें।
13 May 2026
ReelsIndia’s Daughters Breaking Every Barrier! While addressing the inauguration of the Sardardham Hostel in Vadodara, PM Shri @narendramodi Ji highlighted how India’s daughters are breaking barriers in every field.
12 May 2026
Posts॥ જય સોમનાથ॥ ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે અમૃત મહોત્સવની ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી.
11 May 2026
ReelsPM Shri @narendramodi Ji releases special stamp on completion of 75 years of inauguration of restored Somnath temple in Gujarat.
11 May 2026
Postsસંસ્કૃતિ સાથે જોડાયેલું નેતૃત્વ.
11 May 2026
Reelsसोमनाथ की प्राण प्रतिष्ठा - भारत की स्वतंत्र चेतना का उद्घोष #SomnathVirasatK75Varsh
11 May 2026
Reelsतीन दिवसीय भारत दौरे पर नई दिल्ली पहुंचे वियतनाम के राष्ट्रपति तो लाम का राष्ट्रपति भवन में हुआ भव्य स्वागत। 🇮🇳🤝🇻🇳 #IndiaVietnamFriendship
6 May 2026
Reels#hastehueaatehainsab
6 May 2026
Reels#kadodara #chalthan
5 May 2026
Reelsबंगाल की जीत के साथ ही गंगोत्री से लेकर गंगासागर तक कमल ही कमल खिल चुका है।
5 May 2026
Postsजन-जन का विश्वास, भाजपा के साथ! 🪷 बंगाल और असम की जनता ने डबल इंजन सरकार पर अपना अटूट भरोसा जताया है। यह विजय विकास, सुशासन और जनता की आकांक्षाओं की जीत है। प्रधानमंत्री श्री @narendramodi जी, गृह मंत्री श्री @amitshahofficial जी एवं भाजपा अध्यक्ष श्री @nitinnabinbjp जी के सशक्त नेतृत्व को नमन।
4 May 2026
Postsપરમ મિત્ર કરન પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….🎊🎊🎂🎂
4 May 2026
Postsઆજ રોજ પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પુડુચેરી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલ ભવ્ય વિજય ને સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વધાવવામા આવ્યો... જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જીલ્લા ના મારા સાથી મહામંત્રી જગદીશભાઈ પારેખ અને રોહિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જીલ્લા તેમજ વિવિધ મંડળો ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
4 May 2026
Reelsઆજ રોજ પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પુડુચેરી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલ ભવ્ય વિજય ને સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને વધાવવામા આવ્યો... જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જીલ્લા ના મારા સાથી મહામંત્રી જગદીશભાઈ પારેખ અને રોહિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જીલ્લા તેમજ વિવિધ મંડળો ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.#bardoli
4 May 2026
Reelsअसम में कांग्रेस हुई साफ़, फिर एक बार BJP-NDA सरकार! #ElectionResult2026
4 May 2026
Reelsઆજ રોજ બારડોલી નગર ભા.જ.પા નાં પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન નાં નવા સાહસ #cocova નાં ઉદધાટન પ્રસંગે જીલ્લા ભા.જ.પા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડજી તેમજ ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારજી સાથે હાજરી આપી.#bardoli
4 May 2026
Postsसत्य, निष्पक्षता और पारदर्शिता के साथ समाज को जागरूक रखने वाले सभी पत्रकारों को विश्व प्रेस स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। #WorldPressFreedomDay
3 May 2026
Postsસ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત કડોદરા ચલથાણ નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આજરોજ તુલસી પાર્ક સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર જોડાઈને ઉમદા સહકાર આપ્યો. આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર. 🚩 ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ 🚩
19 Apr 2026
Postsલક્ષ્મી નગરનો મિજાજ: વિકાસ તરફ એક મજબૂત ડગલું ! 🚩🔥 આજે કડોદરા ચલથાણ નગરપાલિકાના વોર્ડ નં. 6 ના લક્ષ્મી નગર વિસ્તારમાં લોકસંપર્ક કર્યો. ઘરે-ઘરે જઈને લોકોની વાતો સાંભળી અને તેમના ઉત્સાહને જોઈને ખાતરી થઈ ગઈ છે કે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ! તમારા આશીર્વાદ અને સમર્થન એ જ અમારું સૌથી મોટું બળ છે. લક્ષ્મી નગરની પાયાની જરૂરિયાતો પૂરી કરી, તેને એક આદર્શ વોર્ડ બનાવવા અમે કટિબદ્ધ છીએ. સૌનો સાથ, લક્ષ્મી નગરનો વિકાસ! 🤝💪
19 Apr 2026
Reels19 Apr 2026
Reelsઆજરોજ ચલથાણ નગર ખાતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જાહેર સંબોધન કાર્યક્રમ કરવાં આવી રહ્યા છે. જાહેર સભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ચલથાણ ગામના યુવાઓ ભેગા મળી ખૂબ જ દિલથી અને ઉત્સાહપૂર્વક મહેનત કરી રહ્યા છે. આ યુવાશક્તિનો ઉત્સાહ અને સમર્પણ ભાજપા કાર્યક્રમની સફળતાનો મજબૂત આધાર છે.
19 Apr 2026
Postsपावन पर्व अक्षय तृतीया की आप सभी को हार्दिक शुभकामनाएं। यह शुभ अवसर आपके जीवन में सुख, समृद्धि और नई सफलताओं का संचार करे, यही मंगलकामना। #AkshayaTritiya
19 Apr 2026
Postsકડોદરા નગરપાલિકા વોર્ડ નં-૧ નો સમાવિષ્ટ વિસ્તાર દેસાઇ ફળીયા,પટેલ ફળીયા,મોદી ફળીયા,ખાડી ફળીયા અને ખોડિયાર નગર ખાતે ભાજપાના ચારેય ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર....
18 Apr 2026
Reelsસ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત કડોદરા ચલથાણ નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આજરોજ તુલસી પાર્ક સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર જોડાઈને ઉમદા સહકાર આપ્યો. આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર. 🚩 ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ 🚩
18 Apr 2026
Reelsલક્ષ્મી નગરનો મિજાજ: વિકાસ તરફ એક મજબૂત ડગલું ! 🚩🔥 આજે કડોદરા ચલથાણ નગરપાલિકાના વોર્ડ નં. 6 ના લક્ષ્મી નગર વિસ્તારમાં લોકસંપર્ક કર્યો. ઘરે-ઘરે જઈને લોકોની વાતો સાંભળી અને તેમના ઉત્સાહને જોઈને ખાતરી થઈ ગઈ છે કે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ! તમારા આશીર્વાદ અને સમર્થન એ જ અમારું સૌથી મોટું બળ છે. લક્ષ્મી નગરની પાયાની જરૂરિયાતો પૂરી કરી, તેને એક આદર્શ વોર્ડ બનાવવા અમે કટિબદ્ધ છીએ. સૌનો સાથ, લક્ષ્મી નગરનો વિકાસ! 🤝💪
18 Apr 2026
Reelsઆદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના રાષ્ટ્રજોગ સંબોધન: સંસદમાં નારીશક્તિ વંદન સંશોધનનો કોંગ્રેસ અને વિરોધ પાર્ટીઓએ કરેલા વિરોધને દેશની નારી શકિત કદી માફ નહીં કરે.
18 Apr 2026
Reelsકડોદરા નગરપાલિકા વોર્ડ નં-૧ નો સમાવિષ્ટ વિસ્તાર દેસાઇ ફળીયા,પટેલ ફળીયા,મોદી ફળીયા,ખાડી ફળીયા અને ખોડિયાર નગર ખાતે ભાજપાના ચારેય ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર....
18 Apr 2026
Reels18 Apr 2026
Reels#bardoli
1 Apr 2026
Reelsઆજે ભાજપના કાર્યકર્તાઓની એક નવી પેઢી આખી મારી સામે છે, અને આવી સફળ પેઢી હોય ને તો આપણને જીવનમાં કંઈક કર્યાનો સંતોષ થતો હોય છે. - પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ #ViksitBharatViksitGujarat
1 Apr 2026
Reelsबुलेट ट्रेन #BharatKaGarv
1 Apr 2026
Reelsविकास की 'सुपरफास्ट एक्सप्रेस' #ViksitBharatViksitGujarat
1 Apr 2026
Reelsમાનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબેના શુભહસ્તે ગુજરાતને મળી ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ. આ માત્ર પ્રોજેક્ટ્સ નથી, પણ કરોડો ગુજરાતીઓના સપનાઓને પાંખો આપતી વિકાસની ગતિ છે! નિહાળો આ લઘુફિલ્મ...
31 Mar 2026
Reelsभारत की सेमीकंडक्टर क्रांति 28 फ़रवरी 2026 - माइक्रोन टेक्नोलॉजी का प्लांट शुरू हुआ 31 मार्च 2026 - केयन्स सेमीकॉन का प्लांट शुरू हुआ
31 Mar 2026
Reels31 Mar 2026
Postsपरंपरा के साथ प्रगति 🇮🇳
31 Mar 2026
Reelsविकसित भारत के विजन की आत्मा है - सबका साथ, सबका विकास
31 Mar 2026
Reels31 Mar 2026
Reelsवैश्विक युद्धों के बीच भी भारत आज सुरक्षित और स्थिर है... यह प्रधानमंत्री श्री @narendramodi जी के प्रयासों का परिणाम है। - आचार्य श्री पद्मसागर सुरिश्वरजी महाराज
31 Mar 2026
Reelsमम कृते देश एव देवः, नरः एव नारायणः। जनसेवा एव प्रभुसेवा—एतेन भावेन अहं मार्गं चरामि। – प्रधानमंत्री श्री @narendramodi जी
5 Feb 2026
Postsयह सिर्फ खेल नहीं, भारत के स्वर्णिम भविष्य की तैयारी है! 🇮🇳 खेलो इंडिया मिशन के साथ हर मैदान से उभरेंगे नए चैंपियन, जो अगले दशक में देश का नाम रोशन करेंगे। #ViksitBharatBudget
5 Feb 2026
Reelsस्वदेशी सोच, मजबूत नीतियाँ और निर्णायक नेतृत्व—यही है आत्मनिर्भर भारत की असली पहचान।
4 Feb 2026
PostsA strong boost for Made in India 🇮🇳 Reduced US tariffs are opening bigger global doors for Indian products. Local dreams, global reach! #IndiaUSTradeDeal #MadeInIndia
4 Feb 2026
Postsपहले 50% तक का टैरिफ, अब सिर्फ़ 18%! माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की दूरदर्शी नीति से भारतीय एक्सपोर्टर्स को करोड़ों की बचत और अरबों डॉलर के नए व्यापार अवसर मिले हैं। यही है आत्मनिर्भर भारत की ताकत। #IndiaUSTradeDeal
4 Feb 2026
Reelsरेलवे सिर्फ सफर का साधन नहीं, भारत की प्रगति की पटरी है! ₹2.93 लाख करोड़ के बजट के साथ नई हाई-स्पीड रेल, लाइन दोहरीकरण और मजबूत कनेक्टिविटी। देश आगे बढ़ेगा, रोजगार बढ़ेगा, और सफर भी होगा और तेज! 🇮🇳 #ViksitBharatBudget
4 Feb 2026
Postsमोदी सरकार में इंफ्रास्ट्रक्चर विकास को ऐतिहासिक गति मिली है। #ViksitBharatBudget
4 Feb 2026
Reels𝐀𝐬 𝐩𝐫𝐨𝐦𝐢𝐬𝐞𝐝 𝐛𝐲 𝐏𝐌 Shri @narendramodi Ji, 𝐭𝐡𝐞𝐫𝐞 𝐰𝐢𝐥𝐥 𝐛𝐞 𝐧𝐨 𝐜𝐨𝐦𝐩𝐫𝐨𝐦𝐢𝐬𝐞 𝐨𝐧 𝐟𝐚𝐫𝐦𝐞𝐫𝐬’ 𝐢𝐧𝐭𝐞𝐫𝐞𝐬𝐭𝐬. Staying true to that assurance, the Modi government has ensured that the India–U.S. trade deal will not include sensitive agricultural and dairy items, as clarified by Commerce and Industry Minister Shri Piyush Goyal Ji.
4 Feb 2026
ReelsIndia’s tourism potential was always massive, just ignored. Under PM Shri @narendramodi Ji, that has changed. From infrastructure to global showcasing, Budget 2026–27 has opened the doors for India’s beauty to be witnessed by all.
4 Feb 2026
Postsशिक्षित बेटी = सशक्त भारत! 🇮🇳 केंद्रीय बजट 2026-27 में हर जिले में एक बालिका छात्रावास की स्थापना की घोषणा। अब हमारी बेटियां होंगी शिक्षित, सुरक्षित और आत्मनिर्भर! 💪 #ViksitBharatBudget
4 Feb 2026
Postsजल्दी पहचान, सही इलाज और अपनों का साथ, यही है कैंसर से लड़ाई की ताकत। #WorldCancerDay
4 Feb 2026
ReelsStartup Spirit... #10YearsOfStartupIndia
16 Jan 2026
Reels10 साल की ये जर्नी सिर्फ एक सरकारी योजना के सफल होने की कहानी नहीं है, ये आप जैसे हजारों-लाखों सपनों की जर्नी है। - प्रधानमंत्री श्री @narendramodi जी #10YearsOfStartupIndia
16 Jan 2026
Postsભારતીય જનતા યુવા મોરચા,સુરત જિલ્લા દ્વારા મધ્યસ્થ કાર્યાલય,બારડોલી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદશ્રી ડો. હેમાંગભાઇ જોષીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.Bardoli
16 Jan 2026
Reelsભારતીય જનતા યુવા મોરચા,સુરત જિલ્લા દ્વારા મધ્યસ્થ કાર્યાલય,બારડોલી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદશ્રી ડો. હેમાંગભાઇ જોષીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.#bardoli
16 Jan 2026
Posts𝐈𝐧𝐝𝐢𝐚 𝐄𝐦𝐞𝐫𝐠𝐞𝐬 𝐀𝐬 𝐒𝐭𝐚𝐫𝐭𝐮𝐩 𝐏𝐨𝐰𝐞𝐫𝐡𝐨𝐮𝐬𝐞! #10YearsOfStartupIndia
16 Jan 2026
PostsA decade of Startup India has transformed the credit landscape for new businesses. With over 330 loans guaranteed, the barriers to debt financing are finally falling. #10YearsOfStartupIndia
16 Jan 2026
ReelsIndia’s startups are the new front line of innovation. Powering defence, drones, and national strength for a self-reliant future! #10YearsOfStartupIndia
16 Jan 2026
Reels𝐑𝐞𝐬𝐢𝐥𝐢𝐞𝐧𝐜𝐞 𝐢𝐧 𝐦𝐨𝐭𝐢𝐨𝐧! 🇮🇳 Growth projected at 7.2%, India is officially one of the world's fastest-growing economies.
16 Jan 2026
Postsजब आइडिया जुनून बने और जुनून बना स्टार्टअप कल्चर 🚀 #StartupIndia द्वारा बीते 10 वर्षों में युवाओं को मिला भरोसा, फंडिंग और आज़ादी, ताकि वे Job Seeker नहीं, Job Creator बनें। टियर-2, टियर-3 से ग्लोबल स्टेज तक, यही है युवा भारत की उड़ान। #10YearsOfStartupIndia
16 Jan 2026
Reelsધી કડોદરા વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ની ચૂંટણીમાં ભાજપા પ્રેરિત તમામ ઉમેદવારોની બિનહરીફ વરણી થયેલ છે. જેમાં,પ્રમુખ તરીકે શ્રી ધર્મેશભાઇ દેસાઇ (તાંતીથૈયા) તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી નવીનચંદ્ર પટેલ(ઉંભેળ)ની નિમણુંક કરવામાં આવેલ છે.#kadodara
15 Jan 2026
Postsધી કડોદરા વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ની ચૂંટણીમાં ભાજપા પ્રેરિત તમામ ઉમેદવારોની બિનહરીફ વરણી થયેલ છે. જેમાં,પ્રમુખ તરીકે શ્રી ધર્મેશભાઇ દેસાઇ (તાંતીથૈયા) તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી નવીનચંદ્ર પટેલ(ઉંભેળ)ની નિમણુંક કરવામાં આવેલ છે.
15 Jan 2026
Postsअवध की धरा आज आनंदित है! श्री अयोध्या नगरी भारतीय सांस्कृतिक पुनर्जागरण की साक्षी बनकर प्रभु श्रीरामलला की प्राण-प्रतिष्ठा की दूसरी वर्षगांठ मना रही है। यह पावन अवसर आस्था और राष्ट्रचेतना को और सुदृढ़ करता है। जय श्री राम 🚩
31 Dec 2025
Reelsકડોદરા નગરપાલિકા ના કર્મચારી અને પરમ મિત્ર અભિષેક રાઠોડ ને જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છાઓ પાઠવી.
31 Dec 2025
Reelsપરમ મિત્ર,સામાજીક આગેવાન તેમજ કડોદરા નગરપાલિકાના નગરસેવક શ્રી સંજયભાઇ શર્માને જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છાઓ પાઠવી.
31 Dec 2025
Reelsजय श्री राम! 500 वर्षों की तपस्या और त्याग का फल आज से दो वर्ष पूर्व मिला। श्री राम जन्मभूमि मंदिर में रामलला की प्राण-प्रतिष्ठा ने भारत की आत्मा को नई ऊर्जा दी। इस पावन अवसर पर सभी बलिदानियों को कोटि-कोटि नमन।
31 Dec 2025
PostsGujarat takes a historic leap in Artificial Intelligence With the launch of the Indian AI Research Organization (IAIRO) at GIFT City, Gujarat becomes the first state in India to establish a national AI research institution on a PPP model. ₹300 crore investment | Govt.–Industry partnership Advanced AI R&D, innovation & capacity building Gujarat takes a historic leap in Artificial Intelligence 🇮🇳
30 Dec 2025
Reels30 Dec 2025
Reelsजब दुनिया 2025 में आतंकवाद और अस्थिरता से जूझ रही थी, तब प्रधानमंत्री श्री @narendramodi जी के सशक्त नेतृत्व में भारत ने निर्णायक कार्रवाई कर नए भारत का स्पष्ट संदेश दिया।
30 Dec 2025
Postsभारतीय अंतरिक्ष कार्यक्रम के जनक एवं प्रख्यात वैज्ञानिक, पद्म विभूषण डॉ. विक्रम साराभाई जी की पुण्यतिथि पर उन्हें सादर नमन। भारत को अंतरिक्ष विज्ञान के क्षेत्र में सशक्त बनाने में उनका अमूल्य योगदान सदैव स्मरणीय रहेगा। #VikramSarabhai
30 Dec 2025
PostsCelebrating 3 years of Ind–Aus ECTA 🇮🇳🤝🇦🇺 Driving export growth, empowering MSMEs and farmers, and deepening India’s economic engagement in the Indo-Pacific.
29 Dec 2025
Reelsલોકલથી ગ્લોબલની યાત્રા દ્વારા ભારત બનશે નંબર વન...
29 Dec 2025
Posts*જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પરમ મિત્ર દેવેન્દ્રસિંહ ઠાકોર*🎉 આજે બધા મિત્રો સાથે દેવેન્દ્રસિંહનો જન્મદિવસ ઉજવવાનો અવસર મળ્યો, હંમેશા આવા જ ખુશ, સફળ અને સૌના દિલમાં ખાસ બની રહે તેવી શુભેચ્છાઓ. Happy Birthday ભાઈ 🎂
28 Dec 2025
Reels#kadodara
8 Dec 2025
Postsમિશન લાઇફ અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ,સ્વચ્છતા રેલી,સફાઈ અભિયાન અને પર્યાવરણ બચાવવા માટે એક સેમિનાર યોજી નગરજનો તથા સ્કૂલના બાળકોને સમજણ આપી પ્રેરિત કર્યા.
8 Dec 2025
Reels8 Dec 2025
Reels#palsana
7 Dec 2025
Reels#palsana
7 Dec 2025
Postsમારા પરમ મિત્ર અને મારી દરેક લાગણી જેમની હોય તેવા કિશોરભાઈ મકવાણા (આદર્શ બંગલોઝ)નો જન્મદિવસ ઉજવવાનો સુંદર મોકો મળ્યો... દિલથી શુભકામનાઓ — સ્વાસ્થ્ય, સુખ અને આનંદ હંમેશાં મળતા રહે. 🙏✨
7 Dec 2025
Reelsरुतबे को पहचान बनाकर रखा है हमने, लोग हैसियत से नही नाम से जानते है..
7 Dec 2025
Postsદિવ્ય જીવન અને અપરંપાર દયા-સૌમ્યતાના સાક્ષાત્કાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના પાવન જન્મદિવસ પર સાદર પ્રણામ. #PramukhSwamiMaharaj
7 Dec 2025
Postsयह ध्वज केवल प्रतीक नहीं—बलिदान, सम्मान और कर्तव्य की पहचान है। सशस्त्र सेना झंडा दिवस पर देश के प्रहरी हमारे सैनिकों को श्रद्धा और कृतज्ञता सहित सलाम। #armedforcesflagday
7 Dec 2025
Reels6 Dec 2025
Reelsસરદાર સાહેબના વિચારનું વટવૃક્ષ...
6 Dec 2025
Reels19 Oct 2025
અંકુરદેસાઈ is a law, media & politics creator from Surat with 251.7K Instagram followers, a 0.11% engagement rate and about 3.2K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Connect with this creator→
@ahmedabadmedia
Independant Journalists & News Creators · Ahmedabad